વડોદરામાંથી ફક્ત 4 વર્ષીય માસુમનું થયું કરુણ મૌત ! બહાર રમતી હતી પણ શું ખબર હતી કે આ તેની અંતિમ રમત હશે…
હાલના સમયમાં અકસ્માતની ઘટના વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર અનેક એવી અકસ્માતોની ઘટનાઓ આપણી સામે આવતી જ રહેતી હોય છે જેના વિશે જાણ્યા બાદ આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે એટલું જ નહીં અમુક વખત તો આવા અકસ્માતો રૂવાંટા ઉભા કરી દેતા હોય છે એવામાં વડોદરા શહેરમાંથી આવી જ એક … Read more
