યુવક ને ચા અને સમોસા મોંઘા પડ્યા! બીલ હાથમા આવતા રકમ જોઈ પરસેવો વળી ગયો અને ઉપર થી Gst…જુઓ બિલ
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક હોટેલ્સ અને રેસ્ટોરન્ટના બીલ્સ વાયરલ થતા હોય છે, કારણ કે ગ્રાહકે જે વસ્તુઓ મંગાવી હોય છે, તે વસ્તુઓ કરતા તેનો ભાવ ખૂબ જ બમણો હોય છે અને સાથોસાથ તેમાં જીએસટી પણ ઉમેરવામાં આવે છે. આ કારણે બિલની રકમ એટલી થઈ જાય કે પહેલી નજરમાં તો જોતા જ હૃદય બેસી જાય. હાલમાં … Read more
