સુરતના બાબરીયા પરીવાર ડીજીટલ લગ્ન કંકોત્રી મા એવી નોંધ લખાવી કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છેસુરતના બાબરીયા પરીવાર ડીજીટલ લગ્ન કંકોત્રી મા એવી નોંધ લખાવી કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે ! જુઓ શુ છે ! જુઓ શુ છે
લગ્ન એ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે. આ પ્રસંગને જગત આખું યાદ રાખે એ માટે ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરે છે. એક સમય એવો હતો કે જ્યારે સાદગીથી લગ્ન કરવામાં આવતા તો પણ સોળે કળાએ નીરખીને આવતા પરંતુ આજના સમયમાં લગ્ન પ્રસંગ માત્ર એક દેખાવળો બનીને રહી ગયો છે અને એકબીજાની અદેખાઈઓ કરીને ખાલી ખોટા … Read more
