પતિએ જ ગોળી મારીને પત્નીને ઉતારી મૌતને ઘાટ ! કારણ જાણવા મળ્યું તો સૌ કોઈ હેરાન…
એક 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને 4 ગોળી મારી તેની હત્યા કરી દીધી. એન્જિનિયરે બાદમાં નજીકના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.પીડિતા કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી બાલામુરુગને તેને સાંજે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે માગડી રોડ નજીક રોકી પિસ્તોલથી ફાયરિંગ કર્યું જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ … Read more
