વિદેશમાં વધુ એક ભારતીય પુરુષની હત્યા ! છરીના ઘા ઝીનીને ઉતાર્યો મૌતને ઘાટ, ઘટના જાણી રૂવાટા ઉભા થઈ જશે…
ઇંગ્લેન્ડના શાંત અને ઐતિહાસિક શહેર વોર્સેસ્ટરમાં બનેલી એક હિંસક ઘટનાએ સ્થાનિક સમુદાય સાથે ભારતીય પ્રવાસીઓને પણ હચમચાવી દીધા છે. શહેરની જાણીતી બાર્બોર્ન રોડ પર મંગળવાર, 25 નવેમ્બરની વહેલી સવારે 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થી, વિજય કુમાર શ્યોરાણ (રહેવા ચરખી દાદરી, હરિયાણા) પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસને સવારે લગભગ 4:15 વાગ્યે ગંભીર રીતે ઘાયલ હાલતમાં … Read more