ક્રિકેટર ધોનીની કારમાંથી જે વસ્તુ નીકળી તે જોઈ આંખો ફાટી જશે…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘કેપ્ટન કૂલ’ તરીકે ફેમસ મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ધોની બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના 60મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પહોંચ્યા હતા, જ્યાંથી એક વીડિયો સામે આવ્યો છે કારની પાછળની સીટના આર્મરેસ્ટ પર સિગારેટનું એક પેકેટ જોવા મળ્યું હતું. વીડિયોમાં ધોની આગળની સીટ … Read more