શહેર ની વચ્ચોવચ બનાવ્યુ ખુબ જ સુંદર માટીનું ઘર ! ઘરની ખાસીયતો જાણી ચોકી જશો…જુઓ તસવીરો
દરેક વ્યક્તિને પોતાનાં સપાનાનું ઘર બનાવવાની ઈચ્છા હોય છે, આજે અમે આપને એવા દંપતી વિશે જણાવીશું જેમણે શહેરોની વચ્ચે માટીનું મકાન બનાવેલું છે. આ મકાન માટીનું ભલે હોય પરંતુ પ્રકૃતિની ઉત્તમ ભેટમાંથી બનાવેલ છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ઘરની ખાસિયત શું છે અને આ ઘર બનાવનાર કોણ છે, તેની સંપૂર્ણ વિગતો જાણીએ. … Read more