બચ્ચન પરિવાર પર તૂટયો દુખનો પહાડ ! આ ખાસ સભ્યનું થયું નિધન…..

fvgbh

અભિષેક બચ્ચનના 27 વર્ષથી મેકઅપ આર્ટિસ્ટ રહેલા અશોક દાદાનું ગઇ કાલે નિધન થયુ. અભિષેકે સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ઇમોશનલ નોટ દ્વારા તેમને શ્રદ્ધાજંલિ પણ આપી છે.બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચનના મેક-અપ આર્ટિસ્ટ અશોક દાદા હવે નથી રહ્યા. ગઇ કાલે તેમનું નિધન થઇ ગયુ. અભિષેકે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અશોકની સાથે પોતાના બે ફોટોઝ શેર … Read more

બીચમાં ફોટોશૂટ દરમિયાન બની હૈયું કંપાવી નાખતી ઘટના ! ફોટોશૂટ કરતાં સમયે અચાનક આવ્યા મોજ અને યુવતીને ખેચીને લઈ ગયા, પછી જે થયું….

fvgbh

ગીર સોમનાથ: વેરાવળના આદરી બીચ પર લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવા જતા વર-વધૂ સહિત ૭ લોકો દરિયામાં તણાયા હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવતી હજુ સુધી લાપતા છે, જેના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ છે.હાલ કારતક માસની શરૂઆત થઈ છે અને લગ્નની સિઝન ચાલી રહી છે. આ સમયે લગ્ન પૂર્વે લોકોમાં ફોટોશૂટનો … Read more

લાલકિલ્લા પાસે થયેલ હાદસામાં વધુ એક યુવકે ગુમાવ્યો જીવ ! મૌત પહેલા યુવક બોલ્યો હતો એવા શબ્દો કે જાણીને દિલ લાગી જશે….

fvgbh

ચાંદની ચોકના ભગીરથ પેલેસના 34 વર્ષીય દવા કારોબારી અમર કટારિયાનું દિલ્હી બ્લા**સ્ટમાં મૃ**ત્યુ થયું. મુસાફરી અને બાઇકિંગના શોખીન અમરના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને ત્રણ વર્ષનો પુત્ર હતો.સોમવારે સાંજે પરિવાર સાથે રાત્રિભોજન માટે બહાર જવાનું હતું, પરંતુ ધમાકાએ બધું જ બદલી નાખ્યુ.પિતાએ હોસ્પિટલમાં પોતાના પુત્રને હાથના ટેટૂથી ઓળખ્યો. મોમ, માય ફર્સ્ટ લવ…ડેડ, … Read more

સુરતના સંપત્તિ સાથે બની ન બનવાની ઘટના ! ફરવા જતાં બરફ નીચેદટાયા પિતા અને પુત્રી જ્યારે 19 દિવસ બાદ જોયું તો ઊડી ગયા બધાના હોશ…

fvgbh

સુરત: નેપાળના અન્નપૂર્ણા 3 (Annapurna III) પર એક અઠવાડિયા અગાઉ ટ્રેકિંગ સમયે ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના હાલ મૃતદેહ મળી આવતા પરિવાજનોમાં શોકની લાગણી પ્રસરી છે. મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના વતની જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી તેમની પુત્રી પ્રિયાંશી સાથે દિવાળીના વેકેશન દરમિયાન નેપાળ ગયા હતા અને ત્યાં અન્નપૂર્ણા 3 નામક પર્વત પર ટ્રેકિંગ કરતા … Read more

અમેરિકામાં વધુ એક ભારતીય વિધ્યાર્થીનું મૌત ! પોતાના જ એપાર્ટમેંટમાં બની એવી ઘટના કે….

fvgbh

એક 23 વર્ષીય યુવતી પોતાનો અભ્યાસ પુરો કરીને અમેરિકાના ટેક્સાસમાં નોકરી શોધી રહી હતી ત્યારે પોતાના જ એપાર્ટમેન્ટમાંથી તેનું મો**ત નીપજ્યુ છે. આંધ્રપ્રદેશની રહેવાસી રાજલક્ષ્મી યાર્લાગડ્ડા ઉર્ફે રાજી તરીકે તેની ઓળખ થઇ છે. યુવતીના પિતરાઈ ભાઇનું કહેવું છે કે તેને બે-ત્રણ દિવસથી તીવ્ર ઉધરસ અને છાતીમાં દુખાવો થતો હતો. 7 નવેમ્બરની સવારે એલાર્મ વાગવા છતાં … Read more

બૉલીવુડ જગતમાંથી સામે આવ્યા ખરાબ સમાચાર ! જૂની અને જાણીતી સંગીતકારનું થયું નિધન…

fvgbh

બોલિવૂડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણા વચ્ચે નથી રહ્યા. 71 વર્ષની વયે તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઈ અને પ્રખ્યાત સંગીતકાર લલિત પંડિતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી. લલિત પંડિત અનુસાર સુલક્ષણાનું અવસાન 6 નવેમ્બર 2025ના રોજ રાત્રે 8 વાગ્યે થયુ હતુ. આ સમાચારથી આખું ફિલ્મ અને સંગીત ઉદ્યોગ … Read more

સોનાની દુકાનમાં મોઢું બાંધીને આવી મહિલા ! વેપારી પર મરચું નાખી લૂંટવાનો કર્યો પ્રયાસ પરંતુ વેપારીએ સામે એવું કર્યું કે….

fvgbh

અમદાવાદના રાણીપમાં એક સોનીની દુકાનમાં એક વ્યક્તિ એકલો બેઠો હતો ત્યારે મોઢા પર દુપ્ટ્ટો બાંધી એક મહિલા ચાંદીના પાયલ જોવા આવે છે. પણ ખરેખર તે ચોરી કરવાના ઇરાદાથી આવેલી હોય છે. એકલતાનો લાભ લઇ તે દુકાનદારના આંખમાં મરચું નાખી ચોરી કરવાનો પ્રયાસ કરે છે. વેપારીને ખબર પડતા તે વેપારીએ આ મહિલાને ટેબલ કૂદીને 25 સેક્ધડમાં … Read more

રશિયામાં 19 દિવસ પહેલા ગુમ થયો હતો ભારતીય વિધાર્થી ! શોધખોળ કરતાં મળી આવ્યો મૃતદેહ…જાણો આખી ઘટના….

fvgbh

ગયા મહિને રશિયામાં ગુમ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ વ્હાઇટ નદી પાસેના ડેમમાંથી મળી આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. 22 વર્ષીય વિદ્યાર્થી જેની ઓળખ અજિત સિંહ ચૌધરી તરીકે થઈ છે તે રાજસ્થાનના અલવરનો રહેવાસી હતો. અજિતે 2023 માં બશ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કોર્સ માટે એડમિશન લીધું હતું. 19 ઓક્ટોબરે દૂધ ખરીદવા માટે બહાર … Read more

સુરતમાં ડોક્ટરે હોટલમાં કર્યો આપઘાત ! આપઘાત પહેલા સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે મને ન્યાય….

સુરતનામાં એક હોટલના રૂમમાં સુ**ઈડ નોટ લખીને ડોક્ટરે આ**ત્મહ*ત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃ***ત હાલતમાં મળી આવ્યો હતો. 33 વર્ષીય ડોક્ટર ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક … Read more

અમદાવાદ SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે એકનું મૌત અને 2 લોકો હજુ પણ…

gbhnv

અમદાવાદના SG હાઇવે પર આજે (આઠમી નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક એક આઇસર ટ્રક રોડ પર … Read more