સુરતમાં ડોક્ટરે હોટલમાં કર્યો આપઘાત ! આપઘાત પહેલા સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે મને ન્યાય….

સુરતનામાં એક હોટલના રૂમમાં સુ**ઈડ નોટ લખીને ડોક્ટરે આ**ત્મહ*ત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃ***ત હાલતમાં મળી આવ્યો હતો. 33 વર્ષીય ડોક્ટર ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક … Read more

અમદાવાદ SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે એકનું મૌત અને 2 લોકો હજુ પણ…

gbhnv

અમદાવાદના SG હાઇવે પર આજે (આઠમી નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક હાઇવે પર ઊભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક એક આઇસર ટ્રક રોડ પર … Read more

રેપિડો ડ્રાઇવરે કરી ચાલુ સવારીમાં યુવતીનું છેડતી ! પહેલા પગ પકડવાની કોશિશ અને પછી ગંદા…

gbhnv

રેપિડો સવારી લીધેલ એક યુવતીનો આરોપ છે કે રેપિડો (ઓનલાઈન રાઇડ-હેલિંગ સર્વિસ) ના કેપ્ટને (બાઇક રાઇડર) તેને રાઇડ દરમિયાન ખરાબ રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી. કર્ણાટકના બેંગ્લુરુમાં રહેતી આ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હેરેસમેન્ટનો વીડિયો શેર કર્યો છે.યુવતીએ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેપ્ટન પોતાની કોણી યુવતીના પગ પર ટેકવે છે. … Read more

તારક મહેતા સિરિયલમાં દયભાભીની વાપસી પાક્કી ! અસિત કુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો…..

gbhnv

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટી ચશ્માની એક અલગ જ ફેન ફોલોઈંગ છે અને દાયકાઓથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લાંબા સમયથી દર્શકો આ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. હવે ફરી એક વખત દયાબેનના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.જોકે, વચ્ચે એવા સમાચાર … Read more

અભિનેતા ધર્મેન્દ્રની હાલત વધુ ગંભીર ! આગામી 72 કલાક ખૂબ જ ભારે, જાણો તેમના સ્વાસ્થય વિષે…

gbhnv

બોલિવૂડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સોમવારે અચાનક લથડતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાતા જ ફિલ્મ જગતમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, તેમના પુત્ર અને અભિનેતા સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેમના પિતાની હાલત હાલ સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ … Read more

લિવરની બીમારીના કારણે વધુ એક અભિનેતાનું કુમળી ઉમરમાં જ નિધન…

gbhnv

તમિલ ફિલ્મ ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા અભિનયનું 44 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કિડની અને લીવરની સમસ્યાથી પીડાતા હોવાનું કહેવાય છે. તેમણે આજે સવારે લગભગ 4:00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના અકાળ અવસાનથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.અભિનય લીવર ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા કેટલાક … Read more

અમેરિકામાં અત્યાચારનો ભોગ બની વધુ એક ભારતીય ! કહ્યું હું ખૂબ પીડા સહન કરી રહી છું….

gbhnv

ઓડિશાની પૂજા ઉર્ફે સેજલને 2018માં એક અમેરિકન દંપતીએ દત્તક લીધી હતી. તે સમયે પૂજા ચાઈલ્ડલાઇનના આશ્રય ગૃહમાં રહેતી હતી. પરંતુ વિદેશ ગયાના થોડા વર્ષોમાં તેનું જીવન નર્ક બની ગયું.પૂજાએ એક ભાવુક વિડિયો મેસેજમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીને અપીલ કરતા કહ્યું કે, “CM સાહેબ, મારે વતન પાછું આવવું છે, કૃપા કરીને મને ઘરે પાછી લાવો. હું … Read more

ગુજરાતના આ પટેલે વગાડ્યો આખા અમેરિકામાં ડંકો ! કર્યું એવું કામ કે ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

gbhnv

અમેરિકામાં ગુજરાતીઓએ પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. વડોદરાના બીરલ પટેલ મેયર કાઉન્સિલના સભ્ય તો શિવરાજપુરના સેમ એડિસન સિટીના મેયર બન્યા છે. સેમ જોષી તો સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે. સેમ જોષીએ 14 વર્ષની ઉંમરે એડિસનના પૂર્વ મેયરના ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને 3 મેયર સાથે કામ કરી ચુક્યા છે. બરોડા … Read more

માત્ર આટલા રૂપિયામાં શરૂ થઈ હતી બિકાજી નમકીન ! આજે છે કરોડોની કંપની, જાણો કહાની…..

gbhnv

બિકાજી એક જાણીતી ભારતીય નાસ્તા અને મીઠાઈની બ્રાન્ડ છે, જે વિવિધ નમકીન, ભુજીયા અને અન્ય પરંપરાગત ભારતીય નાસ્તાના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. અહીં બિકાજી નમકીન કંપની વિશે કેટલીક સામાન્ય વિગતો છે: સ્થાપના વર્ષ: બિકાજીની સ્થાપના 1987માં રાજસ્થાનના બિકાનેરમાં કરવામાં આવી હતી. ઉત્પાદનો: બિકાજી તેના પરંપરાગત ભારતીય નાસ્તાની વિશાળ શ્રેણી માટે પ્રખ્યાત છે, જેમાં ભુજિયા, નમકીન, … Read more

માત્ર 5 મિનિટમાં ઘરે આ રીતે બનાવો બેસનના લાડુ ! સ્વાદ એવો કે દુકાનને પણ આપશે ટક્કર…

gbhnv

આજે આપેન ઘરે બેસનના લાડુ કી રીતે બનાવવા તેના વિષે વાત કરવાના છીએ. બેસન લાડુ રેસીપી તે વાનગીઓમાંની એક છે જે દરેકની પ્રિય છે. આ ઉપરાંત, ચણાના લોટના લાડુનો ઉપયોગ મોટાભાગે પૂજાના દિવસો અને તહેવારો પર ભગવાનને અથવા ઘરે ખાવા માટે કરવામાં આવે છે. ચણાના લોટના લાડુ ભારતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. આ … Read more