પુર્વ પ્રેમીકા એ જ પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી ! પુરી ઘટના જાણી ફફડી ઉઠશો…
આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણના લીધે અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉત્તરાયણની સાંજે પ્રેમ સંબંધના કિસ્સામાં કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરના હિરેન જાદવ પર તેની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના અને પ્રેમિકાના હાલના પ્રેમી પરસોતમે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં જાણવા મળ્યું … Read more
