અમદાવાદમાં લગ્ન પહેલા જ છવાયો માતમનો માહોલ ! અકસ્માત થતાં થયું ન થવાનું…
શહેરમાં ફરી એકવાર રફ્તારનો આતંક જોવા મળ્યો છે. GMDC ગ્રાઉન્ડ પાસે થયેલી ભયાનક ઘટનામાં એક બાઇક સવારોનો જીવ દુર્ઘટનામાં જ છીનવાઈ ગયો. અકસ્માત એટલો વિકરાળ હતો કે પાર્થ કલાલ નામના યુવાનનો એક હાથ શરીરથી અલગ પડી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. આવો હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતા પરિવારમાં શોકનું … Read more
