વડોદરાની 20 વર્ષીય વિધ્યાર્થીનું કરૂણ મૌત ! દિવાઈડર સાથે ગાડી અથડાતાં થયું એવું કે…

વડોદરાના ભાયલી રોડ પર એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 20 વર્ષીય યુવતી નિષ્ઠા મકવાણાનું અકાળે અવસાન થયું છે. નવરચના યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થિની નિષ્ઠા પોતાની એક્ટિવા પર જઈ રહી હતી, ત્યારે અચાનક કાબૂ ગુમાવતા તેનું વાહન રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું … Read more

પાણીપુરીના રશિયાઓ એક વાર જરૂરથી જોઈલો ! આ વ્યક્તિ એવા પાણીથી પાણીપુરી બનાવતો હતો કે જોઈને આંખો ફાટી જશે…

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોને જોતાં આજે 6 જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગે અમદાવાદના જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલ કમ્પાઉન્ડમાં 20થી 25 પાણીપૂરી ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જે દૃશ્યો સામે આવ્યા એ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ગંદકી અને દુર્ગંધ વચ્ચે પાણીપૂરી તૈયાર કરવામાં આવતી હતી, જેમાં … Read more

નર્સિંગમાં ફરજ બતાવતી યુવતીનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ ! કારણ જાણી હેરાન થઈ જશો…

એક રેલ્વે ટ્રેક પરથી નર્સ અંજલિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. અંજલિની લાશ રેલવે ટ્રેક પર મળી હતી, જે બાદ પરિવારે તેની હત્યાની શંકા ડોક્ટર પંકજ સહિત ત્રણ લોકો પર જાહેર કરી હતી. પરિવારનો આરોપ છે કે ડોક્ટરે પોતાના બે સહયોગીઓ સાથે મળીને અંજલિનો ગેંગરેપ કર્યો અને તેની લાશને રેલવે ટ્રેક પર રાખી દુર્ઘટના સાબિત … Read more

સુરતમાંથી ઝડપાયું નકલી ઘી ! તબેલામાં કરતાં હતા એવું કામ કે જોઈને આંખો ફાટી જશે…

સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે મળીને નકલી ઘી બનાવતા એક કારખાના પર દરોડો પાડ્યો હતો. આરોપી અલ્પેશ સાંથલીયા વેજીટેબલ અને સોયાબીન ઓઈલમાં કેમિકલ એસેન્સ ઉમેરીને ₹1200ના ભાવનું ઘી માત્ર ₹300માં વેચી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આખરે કઈ રીતે બને છે ‘નકલી ઘી’? પકડાયેલો આરોપી … Read more

શિયાળાંમાં ગેસ ગિજર વાપરતા લોકો ખાસ જોઈલો ! બર્થડે ના જ દિવસે જ યુવતી સાથે થયું એવું કે…

કેપ્શન- એક 22 વર્ષની દિકરીનું ગેસ ગીઝરના કારણે મોત થયું છે. અને તે શિવસેનાના નોર્થ ઈન્ડિયા ચીફ દીપક કંબોજની દીકરી હતી. પોતાના જન્મદિવસેની પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે જ આ ઘટના બની. તે પોતાના બાથરુમમાં નાહવા ગઇ ગેસ ગીઝરમાંથી ગેસ લીક થવાથી બંધ બાથરૂમમાં ઝેરી ગેસ ભરાયો, મુનમુનને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તે … Read more

ગીરમાંથી સામે આવ્યા ચોંકાવનારા સમાચાર ! વનવિભાગમાં રહેતા યુવકનું કરૂણ મૌત…

માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વનકર્મી સાથે કાળજું કંપાવનારી ઘટના બની, સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રાન્ક્વિલાઈઝર ગનનું ઇન્જેક્શન ભૂલથી વનકર્મી અશરફભાઈને વાગી ગયું હતું. તેમને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુખદ અવસાન થયું છે. આ અગાઉ આ જ સિંહણે એક માસૂમ બાળકને ૨૦૦ મીટર સુધી ઢસડીને ફાડી … Read more

અમેરિકામાં ભારતીય યુવતીનું પ્રેમીએ કરી હત્યા ! બ્રેકઅપથી નારાજ થતાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી…

અમેરિકાના મેરીલેન્ડમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 26 વર્ષીય ભારતીય યુવતી નિકિતા ગોડિશાલાની તેના પૂર્વ પ્રેમી અર્જુન શર્માએ છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. બ્રેકઅપથી નારાજ ૨૯ વર્ષીય આરોપી અર્જુન સતત નિકિતા પર સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો અને ના પાડતા તેણે ઉશ્કેરાઈને નિકિતાની હત્યા કરી નાખી. આ પણ વાંચો:પાવાગઢમાં ફરવા ગયેલા … Read more

પાવાગઢમાં ફરવા ગયેલા બે શિક્ષકોની મુસાફરી બની કાળ ! આખી ઘટના જાણી ચોંકી જશો…

રવિવારની રજામાં પાવાગઢ ફરવા ગયેલા વડોદરાની ખાનગી સ્કૂલના બે યુવાન શિક્ષકોના ખંડીવાલા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક અહેવાલ મુજબ, કેનાલ કિનારે હાથ-પગ ધોતી વખતે એકનો પગ લપસતા તે પાણીમાં પડ્યો હતો અને તેને બચાવવા જતા તેનો મિત્ર પણ ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની શોધખોળ છતા હાજી સુધી બંનેમાંથી કોઈ … Read more

બાંગ્લાદેશમાં વધુ એક ભારતીય વેપારીની હત્યા ! કારણ જાણી ચોંકી જશો…

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેમાં લેટેસ્ટ ભોગ નારસિંગડી જિલ્લાના શાંત પ્રકૃતિના વેપારી મણિ ચક્રવર્તી બન્યા છે. તેમની દુકાનમાં ઘૂસીને અજાણ્યા હુમલાખોરોએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. થોડા દિવસ પહેલા જ એક હિન્દુ ઉદ્યોગપતિને જીવતા સળગાવવાની ઘટના બાદ … Read more

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! નડિયાદ મા 8 વર્ષના બાળકનો બાળક એવી વસ્તુ ગળી ગયો હતો કે માંડ માંડ જીવ બચ્યો…જાણો શુ

આ કિસ્સો દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે. આપણે જાણીએ છે કે, અવારનવાર બાળકો વસ્તુઓ રમત-રમતમાં મોંઢામાં નાંખી દેતા હોય છે. આ વસ્તુઓ ક્યારેક બાળકનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. હાલમાં જ એક આવી ઘટના નડિયાદમાં બની છે. 8 વર્ષનાં બાળકે બાળક ધારદાર વસ્તુ ગળી જતા તેને તાત્કાલિક જ આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી … Read more