ગુજરાતની બે દીકરીના ઓસ્ટ્રેલિયામાં દુખદ મોત નીપજ્યાં ! બની એવી ઘટના કે જાણી ને હૈયું કંપી જશે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક ગુજરાતીઓ વિદેશની ધરતીમાં રહે છે. આપણા માટે ગૌરવની વાત છે પરંતુ જ્યારે વિદેશની ધરતી પર જ્યારે ગુજરાતીઓનું નિધન થઈ જાય છે, ત્યારે સૌથી વધુ આઘાત ગુજરાતીઓને લાગે છે. હાલમાં જ આવી એક દુઃખદ ઘટના બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના પર્થમાં કાર ક્રેસ થવાને કારણે ભુજ … Read more

ED ની રેડ મા આ જગ્યાએ થી મળી આવ્યુ 47.76 કરોડ રુપીઆનુ સોનું અને ચાંદી ! સોનાની ઇટો જોઈ આંખો અંજાઈ જશે…જુઓ તસવીરો

હાલમાં ઇડી એક્શન મોડમાં હોય એવું લાગી રહ્યું છે. આપણે જાણીએ છે કે, અનેક જગ્યાઓને ઇડીએ દરોડા પાડ્યા છે, ત્યારે હાલમાં જ પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મામલામાં મની લોન્ડ્રીંગની તપાસના સિલસિલામાં મુંબઈ સ્થિત રક્ષા બુલિયનઅને ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરોમાં સર્ચ અભિયાન કર્યું હતું. આ ઘટના અંગે વધુ વિગત જાણીએ કારણ કે, આ દરોડા … Read more

સુરત બાજુ જાવ તો આ સ્થળો ની મુલાકત લેવાનું ના ભુલતા ! જોઈ લો આ લીસ્ટ અને…

ગુજરાતનું ધબકતું હ્દય એટલે સુરત શહેર. સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેર અને સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. ખરેખર આપણે જાણીએ છે કે, સુરત ડાયમંડ સીટી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમજ સુરતનું જમણ એટલું જ લોકપ્રિય છે. આજે આપણે સુરત શહેરમાં આવેલ રોમાંચક અને આનંદ સ્થળો વિશે જાણીશું. જો તમે સુરત પહેલીવાર ફરવા આવો તો આ … Read more

વરઘોડામાં ફટાકડાના અવાજથો ઘોડો બન્યો બેકાબૂ ! થયું એવું કે જુઓ વિડીયો…

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વરઘોડા દરમિયાન ફટાકડાના અવાજથી ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા હતા. જેમને આંતરડાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા પરંપરાગત સાફા અને શેરવાની પહેરીને … Read more

દોઢ વર્ષનું બાળક રમતા રમતા ગળી ગયું રમકડું ! જ્યારે ડૉક્ટર પાસે લઈ ગયા તો શ્વાસ પણ અધ્ધર…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતાં-રમતાં આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. 18 જાન્યુઆરીએ જ્યારે બાળકના ચહેરા પર અચાનક તકલીફના હાવભાવ દેખાયા અને તેને ઊલટી થઈ, ત્યારે માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, વંશના રમકડાંમાંથી … Read more

મોડાસામાં સગા ભાઈએ જ ગળું દબાવીને ભાઈની કરી હત્યા ! મિલકતને લઈને બન્યું એવું કે…

અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ પુરુષોત્તમનગર સોસાયટી પારિવારિક ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. પુરુષોત્તમનગર સોસાયટીમાં બે સગા ભાઈઓ વચ્ચે નોકરી અને મિલકત વિવાદ ચાલતો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી થતાં મોટા ભાઇએ નાના ભાઈનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો છે. મોડાસા ટાઉન પોલીસે આરોપીને ધરપકડ કરી હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. બંને ભાઈઓ મેઘરજ … Read more

અમદાવાદમાં એવી જગ્યાએ છુપાવીને ગાંજો લાવવામાં આવ્યો કે જોઈને ઊડી જશે હોશ…

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટએ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન મહિલાની મુસાફરી બેગમાંથી ખાધ સામગ્રી અને ચોકલેટના 9 પેકેટો મળી આવ્યાં હતાં. આ પેકેટોની તલાશી લેતા તેમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. પ્રારંભિક પરીક્ષણમાં ‘હાઈડ્રોપોનિક્સ ગાંજો’ હોવાનું સાબિત થયું છે. કસ્ટમ્સ વિભાગે કુલ 948 ગ્રામ … Read more

માતા પિતા ખાસ વાંચીલો ! બાળકના આંખમાં ફેવિકવિક પડતાં આંખો ચોંટી ગઈ પછી જે થયું…

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની એક સરકારી શાળામાં દુઃખદ ઘટના બની હતી જેમાં શાળામાં રમતી વખતે ત્રીજા ધોરણના 9 વર્ષના વિદ્યાર્થી રાધેશ્યામની આંખોમાં ફેવિક્વીક પડી ગયું. બળતરાના કારણે બાળકે આંખો ઘસતાં બંને પોપચા એકબીજા સાથે ચોંટી ગયા. બાળકના રડવાનો અવાજ સાંભળીને શાળાના સ્ટાફે તાત્કાલિક પરિવારને જાણ કરી. બાળકને પહેલા કુશલગઢ અને બાદમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવાયો, જ્યાંથી … Read more

સુરતમાં બની હૈયું કંપાવી નાખતી ઘટના ! સાસરિયાંના ત્રાસથી યુવતીએ ટૂંકાવ્યું જીવન…

44 વર્ષીય સીમાબેન વાઘાણીના આપઘાતે અનેક સવાલો ઉભા કર્યા, ગત રવિવારે (1 ફેબ્રુઆરી) સીમાબેને ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું છે. આ ઘટનાને પગલે પિયરપક્ષે સાસરિયાઓ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. મૃતક સીમાબેનના ભાઈ અને ભાભીએ હૈયાફાટ રુદન સાથે જણાવ્યું હતું કે, લગ્નનાં 25 વર્ષથી … Read more

કારની કિમત 10 લાખ કરતાં પણ ઓછી ! પરંતુ નંબર પ્લેટ માટે ખર્ચ્યા 2 કરોડ કરતાં એન વધારે, કારણ જાણી ચોંકી જશો..

ભારતમાં લક્ઝરી કારના શોખીનો માટે પ્રખ્યાત લક્ઝરી કાર કંપની બિગ બોય ટોય્ઝ (BBT) એ તેનું ઓક્શન હાઉસ શરૂ કર્યું. તેને મોંઘી અને દુર્લભ વસ્તુઓની હરાજી કરનાર દેશનું પ્રથમ પ્લેટફોર્મ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. કંપનીના માલિક જતીન આહુજાની કાર નંબર પ્લેટ, ‘DDC 001’ ₹2.08 કરોડ (આશરે $10 મિલિયન) માં હરાજી કરવામાં આવી. કારની કિંમત ₹10 … Read more