દ્વારકા બાજુ જાવ તો આ 6 સ્થળો ની મુલાકાત લેવાનું ના ભુલતા નકર ટ્રીપ અધુરી રહેશે ! જોઈ લો આ લીસ્ટ…
આપણે જાણીએ છે કે જગતમાં પવિત્ર સાતપુરીઓમાં પણ દ્વારકા પણ છે. આ નગર ભગવાન શ્રી કૃષ્ણએ વસાવ્યુ અને આજે લોકો અહીંયા તેમના દર્શન કરવા પધારે છે. આજે અમે આપને જણાવીશું કે દ્વારકા આવો ત્યારે તમે બીજે ક્યાં ક્યાં ફરવા જઇ શકો છો. ગોમતી નદીના કિનારે આવેલ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની સાક્ષત અનુભુતી કરાવે છે. શ્રી … Read more