10 વર્ષની બાધા બાદ જન્મ્યો યુવક ! છતાં પણ દૂષિત પાણીના કારણે મૌત, ઘટના જાણી રડી જશો…..
દૂષિત પાણી પીવાથી 6 મહિનાના માસૂમ બાળકનું મોત નીપજ્યું, 10 વર્ષની લાંબી રાહ બાદ જન્મેલા એકના એક પુત્રને ગુમાવતા માતા અને પરિવાર ઊંડા શોકમાં, વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળવાના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત થયા હોવાનું મનાય છે. આ ગંભીર ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક … Read more