ભારતીય બિઝનેસ મેન મુકેશભાઈ અંબાણી દેશના જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. હાલમાં જ તે પોતાની પત્ની નીતા અંબાણી ની સાથે અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બ્રાઇડેન દ્વારા વ્હાઇટ હાઉસ માં આયોજિત સ્ટેટ ડિનર માં શામિલ થયા હતા. જ્યા તેમના ટ્રેડિશનલ લુક એ દરેક લોકોનું દિલ જીતી લીધું હતું હવે નીતા અંબાણી ની એક વધુ તસ્વીર સામે આવી રહી છે.
જેમાં નીતા અંબાણી ને અમેરિકા ના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા આયોજિત સ્ટેટ લંચ માં જોઈ શકાય છે જ્યા તે ખુબસુરત સાડી માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી કમલા હેરી ના આ કાર્યક્રમ માટે નીતા અંબાણી એ ઇન્ડિયન અને ગુજરાતી ક્લચર ના પાર્ટી પોતાના પ્યાર ને રજુ કરતા પિન્ક કલર ની ટ્રેડિશનલ ગુજરાતી ડબલ ઈક્કત પટોળા સાડી પહેરી હતી જેમાં પલ્લું પર હાથ કઢાઈ કરવામાં આવી હતી અને આકુર્તિઓ હતી.
અને હેમલાઇન પર ટેસલ્સ ડિટેલિંગ હતી. પોતાના વાળને લૂજ કર્લ માં ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ, ડાયમંડ નેકપીસ અને મેચિંગ ઍરિંગ્સ ની સાથે પોતાના કુલ ને કમ્પ્લીટ કર્યો હતો.ત્યાં જ બિંદી તેમના આ ટ્રેડિશનલ લુકમાં ચાર ચાંદ લગાવી રહી હતી.
નીતાએ લેયર્ડ પર્લ નેકલેસ, ડાયમંડ સ્ટડેડ બંગડીઓ અને સ્ટડ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો તેના પરંપરાગત દેખાવને વધારવા માટે તેઓએ હળવા મેકઅપ અને ગજરાથી શણગાર કર્યો હતો. દ્દરેક લોકો જાણે જ છે કે નીતા અંબાણી ને પટોળા સાડીઓ પ્રત્યે કેટલો લગાવ છે અને તેઓ આવા ખાસ અવસર પર પટોળા સાડી માં જ નજર આવતી હોય છે .
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.