નવરાત્રીને લઈને અંબાલાલ પટેલે કરી મજા બગાડે તેવી આગાહી, આ વિસ્તારોમાંપાણી મચાવશે તહેલકો….

નવરાત્રીની આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયા છે. સુરત અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું 22-23 સપ્ટેમ્બરે છૂટો છવાયો વરસાદ પડશે જે નવરાત્રીની શરૂઆતને અસર કરશે.”
આગાહીમાં કહેવામાં આવ્યું છે કે 25 સપ્ટેમ્બરથી હવામાનમાં ફરી પલટો આવશે, અને 27-28 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે તીવ્ર વરસાદની વકી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ વરસાદની અસર જોવા મળશે

Leave a Comment