અંબાલાલ પટેલે કરી ભયજનક આગાહી: આજે પાલડશે આખું ગુજરાત, ખૂણેખૂણામાં થશે ધોધમાર વરસાદ…
આજે અને આવતી કાલે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાણો શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે કહ્યું કે આજથી ત્રણ દિવસ વરસાદનું જોર વધશે. આગમી ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના … Read more