ફિલ્મ ઇંદ્રસ્ટ્રિના મશહૂર અભિનેતાનું થયું અવસાન, નામ જાણીને નહીં થાય યકીન….

bhyc

આ સમયના મોટા સમાચાર એ છે કે બોલીવુડમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોન બનાવનારા દિગ્દર્શક ચંદ્ર બારોટ આ દુનિયાને અલવિદા કહી ગયા છે. હા, ફરી એકવાર બોલીવુડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની ૧૯૭૮ની ફિલ્મ ડોનના દિગ્દર્શક ચંદ્ર બારોટનું નિધન થયું છે. વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને કારણે તેમનું ૮૬ વર્ષની વયે અવસાન થયું. દિગ્દર્શક લાંબા … Read more