4 વર્ષની રિયાનું નિધન થતાં પરિવારે કર્યું એવું કામ કે ચારે બાજુ થઈ રહ્યા છે વખાણ….

fvgbh

અંગદાન મહાદાન છે, કોઈપણ વ્યક્તિના જીવનને ખુશહાલ બનાવવા માટે અનેક લોકો અંગદાન જેવું મહાન કાર્ય કરે છે. હાલમાં જ રાજકોટમાં પ્રથમવાર એક એવી ઘટના બની છે, કે જેની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે. અંગદાનનો નિર્ણય બીજાના માટે જીવનની ભેટ બને છે, હાલમાં જ રાજ્કોયની 4 વર્ષની દીકરીએ પોતાની આંખો સાદાયને માટે મીંચી દીધી પરંતુ … Read more