9 મહિનાનું આ બાલ ગળી ગયું LED લાઇટ ! ડોક્ટરોના શ્વાસ અધ્ધર….જાણો આખી ઘટના….

fvgbh

માતા-પિતાઓ માટે હાલમાં ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ નવ મહિનાના બાળકે રમતા રમતા મોબાઈલના રમકડાની LED બલ્બ ગળી ગયો હતો. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ ગામનો છે પરંતુ બાળકના માતા-પિતા તાત્કાલિક તેને સારવાર માટે ગુજરાત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો. બાળક … Read more