33 વર્ષની ઉમરમાં સેલેના ગોમેઝ રચાવી ગુપચુપ શાદી, જાણો કોણ છે તેમના પતિ….

dcfvg

દુનિયાની સૌથી મોટી સેલિબ્રિટી અને ગાયિકા સેલેના ગોમેઝ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સેલેનાએ 33 વર્ષની ઉંમરે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. સેલેનાના લગ્નના સમાચાર દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ ગયા છે. સેલેનાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ બેની બ્લેન્કો સાથે લગ્ન કર્યા છે. સેલેના છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. તેની સગાઈ પછી, તેણે તેના મિત્રો … Read more

Exit mobile version