અમદાવાદ માંથી સામે આવ્યો કાળજું કંપાવી નાખતો કિસ્સો, 2 વર્ષની બાળકી ગળી ગઈ એવું વસ્તુ કે ઊડી ગયા હોશ…
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે, આ ઘટના દરેક માતા પિતાએ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળક ક્યારેક રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બે વર્ષની બાળકી સેફ્ટિ પિન ગળી ગઈ હતી અને આ સેફ્ટી પિન જે તેની … Read more