17ના માસુમે અગાસી પરથી કૂદીને ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખી એવી અજીબોગરીબ વાત કે….

fvgbh

આત્મહત્યાના અનેક પ્રકારના બનાવ બને છે, ત્યારે હાલમાં જ 17 વર્ષના એક તરુણે આત્મહત્યા કરી લીધી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સ્યુસાઈડ નોટમાં મૃતક કિશોરે એવી અજીબ વાતો લખીને સૌ કોઈ વિચારમાં મુકાઈ ગયા. આ ઘટના છત્તીસગઢના દૃગ જિલ્લાની છે. આ કિશોરે આત્મ હત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું અને આત્મ હત્યાનું કારણ … Read more