15000 કરોડનું એન્ટેલિયા ઘર હોવા છતાં મુકેશ અંબાણી 26માં માળે જ કેમ રહે છે ? આ છે મોટું કારણ
એશિયાના સૌથી ધનિક પરિવાર તરીકે અંબાણી નામ મોખરે આવે છે, સૌથી ખાસ વાત એ છે કે ૭.૫ લાખ કરોડની સંપત્તિ ધરાવનાર અંબાણી પરિવાર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક એન્ટિલિયામાં રહે છે. આ 27 માળના આ ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયાથી વધુ હતી. એન્ટિલિયા તેની વિશેષતાઓ, શાનદાર પાર્ટીઓ, સુરક્ષા અને અન્ય ઘણા કારણોસર હંમેશા ચર્ચામાં રહે … Read more