સ્ટેજ પર દયાબેનને આવી ગયો ગુસ્સો ! કહ્યું જો હું તારા બાપ…જાણો આખી ઘટના….
હાલમાં સોશિયલ મીડિયા પર દિશા વાકાણી એટલે કે દયાભાભીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડીયો જોઈને તમને એનિમલ મુવીનો સીન યાદ આવી જશે. આ વિડીયો દયાભાભીના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે દયાબેન બોલે છે કે, “શું કરે છે યાર તું, કેમેરામેનને કહી દીધું ? જો હું … Read more