સુરતમાં 2 વ્યક્તિના એક જ સાથે નિધન ! કારણ જાણીને સૌ કોઈ હેરાન, જાણો આખી ઘટના…
મિત્રો હાલના સમયમાં વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ઘટનાઓ હાલ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણા પણ હોશ ઉડી જતા હોય છે, અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એવામાં રાજ્યમાં ધીરે ધીરે કરતા હાર્ટઅટેકથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. … Read more
