સુરતમાં લેડી ડોક્ટરે 9માં માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન ! 2 મહિના પછી તો હતા લગ્ન…
21 નવેમ્બર ગુરુવારે સાંજે સુરતના સરથાણામાં એક મહિલા ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ. લગભગ 7:15 વાગ્યા આસપાસ સરથાણા બિઝનેસ હબના 9માં માળે આવેલ ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા જમનભાઈ કોટડીયાએ નીચે કૂદી આપઘાત કરી લીધો. ધિકા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની હતી અને હાલમાં સરથાણા વિસ્તારમાં … Read more