સુરતમાં મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! નોટમાં એવું લખ્યું કે ઊડી ગયા વાંચનારના હોશ…
આપઘાતના દિવસે ને દિવસે અનેક બનાવો બનતા હોય છે, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ દ્વારા સમાચાર મળ્યા છે કે, સુરત શહેરમાં સીંગણપોર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા અધિકારી પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, … Read more