સુરતમાં નાયબ મામલતદારનો કરૂણ અંત ! ઘટના જાણી સૌ કોઈ ચિંતામાં…

મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર (Nayab Mamlatdar) તરીકે કાર્યરત 27 વર્ષીય હિનીશા પટેલે પોતાના જ ઘરમાં ગળાફાં/-* ખાઈ જીવન ટૂંકાવી લીધું, સુરતમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને એક તેજસ્વી અધિકારી તરીકેની છાપ ધરાવતા, જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા અથવા અન્ય રૂમમાં હતા, ત્યારે તેમણે પોતાના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી … Read more