સુરતમાં નાની એવી બેદરકારીના કારણે 2 વર્ષના બાળકનું મૌત ! ઘટના જાણી રૂવાટા ઉભા થઈ જશે….

fvgbh

હાલમાં જ સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! એક નાની એવી બેદરકારીના લીધે 2 વર્ષના માસુમ બાળક નુ મોત થયું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવમાં શું બન્યું તે જાણીએ છે. બાળકની ઘરની બહાર રમતો 2 વર્ષના બાળકને ટેમ્પો ચાલકે અડફેટે લેતા દુઃખદાયી બનાવ બન્યો છે. આ … Read more