સુરતના મશહૂર બિલ્ડરે કરી આત્મહત્યા ! રહસ્યમય કારણ આવ્યું સામે….

સુરતમાં બનેલી બિલ્ડર આત્મહત્યા કેસમાં રહસ્ય ઘેરાયું છે. ફેબ્રુઆરીની રાત્રે ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. 2 ફેબ્રુઆરી કંકોત્રી લેખનનો કાર્યક્રમ હતો. પણ રાત્રે અંગત કારણોસર કે મનદુઃખ થતા તુષારભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બેડરૂમમાં જઇ આત્મ હત્યા કરી લીધી હતી. તેમણે ડાબા કાનની પાછળના ભાગે ગોળી … Read more

Exit mobile version