શું સાનિયા મિર્જા અને મોહમ્મદ શામી કરવા જઇ રહ્યા છે સગાઈ, જાણો હકીકત…
ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના છૂટાછેડાના થોડા મહિનાઓ બાદ બીજીવાર લગ્ન કરવા જઈ રહી છે : ના, સાનિયા અને શમીની સગાઈ અંગેનો આ સવાલ અમારો નહીં પરંતુ તે તમામ સોશિયલ મીડિયા યુઝર્સનો છે જેમના કાને પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝ અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર પહોંચ્યા છે. … Read more
