શિક્ષણને કલંકિત કરી નાખતો બનાવ ! વિધ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવા માંગતો હતો પ્રોફેસર પરંતુ થયું એવું કે…
મોડાસાની સરકારી સહકારી ઇજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા ત્રણ છાત્રાઓને વોટ્સએપ પર અશ્લીલ અને બિભત્સ મેસેજ મોકલ્યાના આક્ષેપ બાદ કોલેજમાં ભારે વિરોધની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની માહિતી બહાર આવતા જ મોટી સંખ્યામાં છાત્રો અને છાત્રાઓએ કોલેજ કેમ્પસમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે “વી વોન્ટ જસ્ટિસ”ના નારા લગાવી અધ્યાપક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આક્ષેપો બાદ … Read more