શક્તિ વવાજોડું ગુજરાતમાં આવતા જ મચાવશે ત!બાહી ! જાણો કયા વિસ્તારોને થશે માઠી અસર…

rfghy

‘શક્તિ’ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરિયામાં ભારે પવન ફૂંકાવાની અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવના छे… ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ‘શક્તિ’ વાવાઝોડું સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની … Read more

Exit mobile version