વિધાતાના કેવા લેખ ! વરરાજા ઘોડા પર ચડે તે પહેલા જ ઉઠી અર્થી ! ઘટના જ અચાનક એવી બની કે જાણીને કંપી જશો…
હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા એ જ ઘરમાં મોતના મરશિયા ગવાઈ રહ્યા છે. હાલમાં જ એક દુઃખદ ઘટના જાણવા મળી છે, આજે ફરી રાજકોટમાં એક હાર્ટ એટેકનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાજકોટમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવકનું હ્રદય બંધ પડી જતા મોત નિપજ્યું છે. આ … Read more
