વિદેશમાં વસતા ગુજરાતીઓ ખાસ જોઈલો ! અમેરિકામાં 2 ભારતીય સ્ટુડન્ટ્સના ભેદી સંજોગોમાં નિધન…

fvgb

વિદેશ મા વસતા ગુજરાતીઓ ચેતી જજો ! અમેરિકામાં બે ભારતીય સ્ટૂડન્ટ્સના ભેદી સંજોગોમાં મોત થયા છે, ત્યારે દરેક ગુજરાતીઓ અને વિદેશમાં વસતા લોકો માટે આ ઘટના ચેતવણી સમાન છે. આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે. જાણવા મળ્યું છે કે,તેલંગાણાના ગટ્ટુ દિનેશ અને આંધ્રપ્રદેશના નિકેશના મોત ગેસ લીકને કારણે થયા હોવાની આશંકા થઇ રહી છે. હાલમાં આ બનાવ … Read more