વાહ ઈમાનદારી હોય તો આવી ! પોલીસ ઓફિસરે પોતાની સરકારી ગાડીને જ ફટકાર્યો દંડ…
આજના સમયમાં જ્યાં લોકો સત્તાનો ઉપયોગ કરીને પોતાના ઘરના માણસોને બચાવતા હોય છે, ત્યારે એક મહિલા આરટીઓ ઓફિસરે આખા દેશ સામે શિસ્તનો અનોખો દાખલો બેસાડ્યો છે. આ ઓફિસરે ફરજ દરમિયાન સહેજ પણ પક્ષપાત વગર પોતાની જ સરકારી ગાડી સામે દંડનાત્મક કાર્યવાહી કરી અને નિયમ મુજબ તેને મેમો ફટકારી દીધો. આ જોઈને સૌ કોઈ દંગ રહી … Read more