વાલીઓ માટે વાંચવા જેવો કિસ્સો ! સુરતમાં નાના દાડમના કણે લીધો ફૂલ જેવા બાળકનો જીવ….

fvgb

હાલાં જ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસસો સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે એક દાડમના કારણે બાળકનો જીવ ગયો. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે કઈ રીતે માસુમ બાળકે જીવ ગુમાવ્યો. આ બનાવ દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે. વીટીવીના અહેવાલ પ્રમાણે આ ઘટના અંગે જાણીએ. પ્રાપ્ત … Read more