વર્ષો બાદ દયાભાભી નો ચહેરો બદલાયેલો દેખાયો ! જોઈને નહીં થયા વિશ્વાસ….
લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી સ્ટાર કાસ્ટને પસંદ કરે છે દયા ભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર મોટા ભાગના લોકોને ગમે છે દિશા ભલે વર્ષોથી શોમાં જોવા ન મળી હોય, પરંતુ તેના ચાહકો હજુ પણ શોમાં તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા … Read more