વડોદરામાં 19 વર્ષીય યુવકને આવ્યો હાર્ટએટેક ! મિત્રો સાથે વાતચીત કરતો હતો અને અચાનક જ…
લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હવે વધુ એક વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 19 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. મુળ પાટણનો રહેવાસી દીપ … Read more