વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા ! કારણ જ કઈક એવું હતું કે જાણીને ચોંકી જશો…

fvgbh

વડોદરામાં હચમચાવી નાખતી ઘટના બની છે. પત્ની ગુલબાનુએ પ્રેમી સાથે મળી પતિ ઇરસાદ અલી (Irsad Ali) ઠંડા કલેજે હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. હદ ત્યારે થઈ કોઈને જાણ કર્યા વગર જ પતિના મૃતદેહને દફનાવી દીધો. આરોપી પત્ની સતત પતિના પરિવારને હાર્ટ એટેક(Heart Attack)થી મોત થયું હોવાનું કહી ગેરમાર્ગે દોરતી રહી. જો કે કાતિલ … Read more