વડોદરામાં ધ્રુજાવી ડે તેવો બનાવ ! પિતાની નજરો સામે જ નવજુવાન દીકરાનું કરૂણદાયક મૌત….
ગુજરાતમાં અનેક દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ વડોદરા નો ધૃજાવી દે તવો બનાવ સામે ! પિતા ની નજર સામે જ જુવાનજોધ પુત્રનું મોત થયું. આ દ્રષ્યની કલ્પના કરવી પણ અશક્ય છે.આ દુઃખદ ઘટના અંગે જાણીએ તો વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર સ્થિત બાઇક પર સવાર પિતા-પુત્રને ડમ્પર ચાલકે અડફેટે લીધેલ. આ દુઃખદ … Read more