વડોદરામાં કાળજું કંપાવી નાખતો બનાવ ! બે બાળકોને નજર સામે માતા પિતાએ ટૂંકાવ્યું જીવન….
જાનકીનો નાથ રે જાણી ન શક્યો કાલ સવારે શું થશે! આપણે જાણીએ છે કે, કાળ ક્યારે પૂછીને નથી આવતો. હાલમાં જ એક આવી જ દુઃખદ ઘટના વડોદરાના આસપાસ બની. એક અકસ્માતના કારણે એક ખુશહાલ પરિવારનો માળો વિખરેરાય ગયો. આ દુઃખદ ઘટના અંગે જણાવીએ તો, ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, 24 વર્ષીય યુવક … Read more