લાલકિલ્લા બાદ વધુ એક બ્લાસ્ટ ! 9 લોકોના એવી રીતે મૌત થયા કે 200 મીટર દૂર જઈને…
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક પ્રચંડ વિસ્ફોટ થયો. એક તહસીલદાર સહિત 9 લોકોના મો**ત થયા છે અને 29 જેટલા ઘાયલ છે. આ બ્લા**સ્ટમાં મૃ**તદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યાં હતાં.પોલીસ વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો … Read more