લગ્નના 4 મહિના જ થયા હતા અને શિક્ષક અને યુવકે કરી લીધી આત્મહત્યા ! આત્મહત્યાનું કારણ જાણી સૌ કોઈ હેરાન…
આત્મહત્યાના અનેક પ્રકારના બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આપણે અત્યાર સુધી સાંભળ્યુ હશે કે યુવતીઓ પતિ કે સાસુના ત્રાસે જીવન ટૂંકાવી દે પરંતુ હાલમાં જ.અમદાવાદમાં 26 વર્ષના યુવકે પત્ની અ સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું. યુવકે નદીમાં ઝંપલાવતા પહેલા બે વીડિયો બનાવ્યા … Read more