લગ્નના દિવસે જ થયો દુલ્હનનો ભયંકર અકસ્માત ! દુલ્હા પક્ષવાળાએ ICUમાં જય કર્યા લગ્ન અને….

fvgbh

વિવાહ ફિલ્મ જેવો એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો હતો. એક કપલના લગ્ન પહેલા એવી ઘટના બની કે, દુલ્હન સીધી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. કેરળના યુવક અને યુવતીના લગ્ન પહેલા ભાવુક ક્ષણ બની છે. દુલ્હન અવની અને તેમના થનારા પતિ શેરોને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ લગ્ન કર્યા હતા. અવની અલપ્પુઝાની સ્કૂલ ટીચર છે. તે પોતાના લગ્નના … Read more