રાજકોટમાં ઢોલ અને શરણાઈ સાથે નીકળી અંતિમ યાત્રા ! કારણ જાણી થઈ જશો હેરાન…
મિત્રો જીવન અને મરણ એક જીવનના મોટા પહેલુઓ છે, આ દુનિયામાં જન્મતા તમામ વ્યક્તિને એક વખત તો મૃત્યુની શૈયાએ સુવાનું જ છે તે સૌ કોઈ જાણે છે. કોઈપણ વ્યક્તિની ઉંમર વર્ષ નક્કી હોતી નથી કે આ વ્યક્તિ આટલા વર્ષો જીવશે કે આનો અંદાજો પણ લગાવી શકાતો નથી. અમુક વખત બાળકોના મૃત્યુ થઇ જતા હોય છે … Read more