રસ્તા પર જઈ રહેલા ટ્રકને JCB એ પાછણથી આવીને મારી ટક્કર ! ટક્કર એટલી જોરદાર હતી કે 2 શ્રમિકો કયા કમકમાટી ભર્યા મોત અને …
કપડવંજ: કપડવંજ નગરમાં તાલુકા પંચાયત કચેરી પાસે વહેલી પરોઢે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રસ્તાની ફૂટપાથ ઉપર સૂઈ રહેલા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બેફિકરાઈથી ચલાવવામાં આવેલા ડમ્પરના ચાલકે લાઇટ વગર પાર્ક કરેલા જેસીબીને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી … Read more
