યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો ! વડોદરાના બીજનેસમેનને અજાણી યુવતીએ વિડીયો કોલ કરી ભરાવ્યો અને પછી…જાણો આખી ઘટના…..
હાલમાં જ એક ચોકવનારી અને યુવાનો માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક સાઈટ અને વેબ સાઈટ તેમજ સોશિયલ મિડિયા પર યુવકો ઓનલાઇન ફ્રેંડશિપ કરતા હોય છે. હાલમાં જ વડોદરામાં બિઝનેસ મેનને ફેસબુકથી અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવાનું ભારે પડ્યું. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો સૂત્ર દ્વારા … Read more